gu_tn_old/2co/08/07.md

548 B

make sure that you excel in this act of grace

પાઉલ કરિંથના વિશ્વાસીઓને કહે છે જેમ કે તેઓએ ભૌતિક સામાન ઉત્પન્ન કરવાનો હોય. વૈકલ્પિક ભાષાંતર: “યરુશાલેમમાંના વિશ્વાસીઓને દાન આપવામાં તમે સારું કરો તેની તમે ખાતરી કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)