gu_tn_old/2co/07/13.md

1.2 KiB

It is by this that we are encouraged

જેમ પાઉલે અગાઉની કલમમાં વર્ણવ્યું છે તેમ અહીં ""આ"" શબ્દનો અર્થ, કરિંથીઓએ પાઉલના પાછલા પત્રનો જે રીતે પ્રત્યુત્તર આપ્યો તે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""આ એ જ છે જે અમને પ્રોત્સાહિત કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

his spirit was refreshed by all of you

અહીં ""આત્મા"" શબ્દ વ્યક્તિના સ્વભાવ અને પ્રકૃતિનો ઉલ્લેખ કરે છે. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે સર્વએ તેના આત્માને તાજો કર્યો"" અથવા ""તમે સર્વએ તેને ચિંતા કરવાનું બંધ કરાવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)