gu_tn_old/2co/07/12.md

1.2 KiB

the wrongdoer

જેણે ખોટું કર્યું

your good will toward us should be made known to you in the sight of God

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેથી તમે જાણો કે અમારી પ્રત્યેની તમારી સારી ઇચ્છા નિષ્ઠાવાન છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in the sight of God

આ ઈશ્વરની હાજરીનો ઉલ્લેખ કરે છે. ઈશ્વરની સમજ અને પાઉલની સત્યતાને મંજૂરીની રજૂઆત ઈશ્વર તેમને જોવાને સમર્થ છે તે રીતે કરાઈ છે. તમે ૨ કરિંથીઓ ૪:૨માં આનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સમક્ષ"" અથવા ""ઈશ્વર સાથે સાક્ષી તરીકે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)