gu_tn_old/2co/07/08.md

962 B

General Information:

આ કરિંથના વિશ્વાસીઓને પાઉલે લખેલા અગાઉના પત્રનો ઉલ્લેખ કરે છે જ્યાં તેણે વિશ્વાસીઓને ઠપકો આપ્યો હતો કેમ મેં તેઓએ એક વિશ્વાસીના તેના પિતાની પત્ની સાથેના જાતિય અનૈતિક સબંધને સ્વીકૃતિ આપી હતી.

Connecting Statement:

પાઉલ તેમના ઈશ્વરીય ખેદ, તેમનું યોગ્ય કામ કરવાની ઝંખના અને તેને તથા તિતસને મળેલા આનંદ માટે તેમની પ્રશંસા કરે છે.

when I saw that my letter

જ્યારે મેં જાણ્યું કે મારો પત્ર