gu_tn_old/2co/07/05.md

1.6 KiB

When we came to Macedonia

અહીં ""અમે"" શબ્દનો પાઉલ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પણ કરિંથીઓ અથવા તિતસનો નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

our bodies had no rest

અહીં ""શરીરો"" એ સંપૂર્ણ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમને આરામ નથી"" અથવા ""અમે ખૂબ થાકી ગયા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

we were troubled in every way

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે દરેક રીતે વિપત્તિનો અનુભવ કર્યો છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

by conflicts on the outside and fears on the inside

બહાર""ના શક્ય અર્થો છે કે ૧) ""આપણા શરીરની બહાર"" અથવા ૨) ""મંડળીની બહાર."" ""અંદર"" શબ્દ તેમની અંદરની લાગણીઓને દર્શાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અન્ય લોકો સાથેની લડાઈઓ દ્વારા અને અમારી અંદરની બીક દ્વારા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)