gu_tn_old/2co/07/04.md

785 B

I am filled with comfort

આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમે મને દિલાસાથી ભરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

I overflow with joy

પાઉલ આનંદની વાત એ રીતે કરે છે જાણે કે તે પ્રવાહી છે જે ઊભરાઈ જાય ત્યાં સુધી તેને ભરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું ખૂબ જ આનંદમય છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

even in all our afflictions

અમારી સર્વ વિપત્તિઓ છતાં