gu_tn_old/2co/07/01.md

882 B

Connecting Statement:

પાઉલ તેઓને પાપથી અલગ થવાનું અને હેતુપૂર્વક પવિત્રતાની શોધ કરવાની યાદ અપાવે છે.

Loved ones

તમે જેમને હું પ્રેમ કરું છું અથવા ""પ્રિય મિત્રો

let us cleanse ourselves

પાઉલ અહીં વ્યક્તિના ઈશ્વર સાથેના સંબંધને અસર કરે તેવા કોઈપણ પ્રકારના પાપથી દૂર રહેવાનું કહે છે.

Let us pursue holiness

ચાલો આપણે પવિત્ર બનવાનો પ્રયત્ન કરીએ

in the fear of God

ઈશ્વર પ્રત્યે ઊંડા આદરભાવથી