gu_tn_old/2co/06/16.md

1.9 KiB

And what agreement is there between the temple of God and idols?

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરના ભક્તિસ્થાન અને મૂર્તિઓ વચ્ચે કોઈ કરાર નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

we are the temple of the living God

સર્વ ખ્રિસ્તીઓ જાણે કે ઈશ્વરનું નિવાસસ્થાન બનતા હોય, તે પ્રકારનો ઉલ્લેખ પાઉલ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે એવા ભક્તિસ્થાન જેવા છીએ જ્યાં જીવીત ઈશ્વર નિવાસ કરે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-inclusive]])

I will dwell among them and walk among them.

આ એક જૂના કરારનું અવતરણ છે જે બે અલગ અલગ રીતે લોકો મધ્યે ઈશ્વરના અસ્તિત્વ વિશે કહે છે. શબ્દો ""મધ્યે રહેવું"" અન્યોની મધ્યે રહેવાની વાત કરે છે, જ્યારે ""મધ્યે ચાલવું"" શબ્દો તેઓ તેમના જીવનમાં જેમ આગળ ધપે તેમ તેમની સાથે રહેવા વિશે વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""હું તેમની સાથે રહીશ અને તેમને મદદ કરીશ"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-parallelism]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])