gu_tn_old/2co/06/14.md

2.6 KiB

General Information:

કલમ ૧૬ માં, પાઉલે કેટલાક જૂના કરારના પ્રબોધકોના પુસ્તકોના ભાગોને સંક્ષિપ્તમાં રજૂ કરે છે: મૂસા, ઝખાર્યા, આમોસ અને સંભવતઃઅન્યો.

Do not be tied together with unbelievers

આને સકારાત્મક દ્રષ્ટિએ કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ફક્ત વિશ્વાસીઓ સાથે બંધાયેલા રહેવું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

be tied together with

પાઉલ એક સામાન્ય હેતુ માટે સાથે મળીને કામ કરવાની વાત એ રીતે કરે છે જાણે કે તે હળ અથવા ગાડી ખેંચવા માટે સાથે જોડાયેલા બે પ્રાણી છે. વૈકલ્પિક ભાષાંતર: ""સાથે જોડાઓ"" અથવા ""સાથે ગાઢસંબંધ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

For what association does righteousness have with lawlessness?

આ એક અલંકારિક પ્રશ્ન છે જે નકારાત્મક જવાબની અપેક્ષા રાખે છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેમ કે ન્યાયીપણાનું અન્યાયીપણા સાથે કોઈ જોડાણ હોઈ શકતું નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

For what fellowship does light have with darkness?

પાઉલ આ પ્રશ્ન પર ભાર મૂકવા માટે પૂછે છે કે પ્રકાશ અંધકારને દૂર કરે છે તેથી પ્રકાશ અને અંધકાર એક સાથે રહી શકતા નથી. ""પ્રકાશ"" અને ""અંધકાર"" શબ્દો વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓના નૈતિક અને આત્મિક ગુણોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અંધકાર સાથે પ્રકાશની કોઈ સોબત ન હોઈ શકે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-rquestion]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])