gu_tn_old/2co/06/02.md

598 B

For he says

માટે ઈશ્વર કહે છે. આ પ્રબોધક યશાયાના પુસ્તકમાંથી એક અવતરણનો પરિચય આપે છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે ઈશ્વર શાસ્ત્રમાં કહે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Look

અહીં ""જુઓ"" શબ્દ આપણને આવનાર આશ્ચર્યજનક માહિતી પર ધ્યાન આપવાનું સૂચન કરે છે.