gu_tn_old/2co/05/20.md

833 B

we are appointed as representatives of Christ

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અમને ખ્રિસ્તના પ્રતિનિધિઓ તરીકે નિયુક્ત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

representatives of Christ

જેઓ ખ્રિસ્ત માટે બોલે છે

Be reconciled to God

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરને પોતાની સાથે તમારું સમાધાન કરવા દો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)