gu_tn_old/2co/05/19.md

881 B

That is

આનો અર્થ એ છે

in Christ God is reconciling the world to himself

અહીં ""જગત"" શબ્દ જગતના લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્તમાં, ઈશ્વર પોતાની સાથે જગતનું સમાધાન કરાવી રહ્યાં છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

He is entrusting to us the message of reconciliation

ઈશ્વરે પાઉલને એ સંદેશ ફેલાવવાની જવાબદારી આપી છે કે ઈશ્વર લોકોનું પોતાની સાથે સમાધાન કરાવી રહ્યા છે.

the message of reconciliation

સમાધાન વિશે સંદેશ