gu_tn_old/2co/05/18.md

721 B

All these things

ઈશ્વરે આ સર્વ બાબતો કરી છે. નવી બાબતો જૂની બાબતોનું સ્થાન લે છે તે વિશે પાઉલે અગાઉની કલમમાં જે કહ્યું છે, આ તેનો ઉલ્લેખ કરે છે.

the ministry of reconciliation

આને શાબ્દિક શબ્દસમૂહ સાથે અનુવાદ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""લોકોનું તેમની સાથે સમાધાન કરાવવાની સેવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)