gu_tn_old/2co/05/17.md

1.0 KiB

he is a new creation

ખ્રિસ્તમાં વિશ્વાસ કરનાર વ્યક્તિ વિશે પાઉલ એવી રીતે વાત કરે છે જાણે કે ઈશ્વરે કોઈ નવી વ્યક્તિ બનાવી છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે એક નવી વ્યક્તિ છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

The old things have passed away

અહીં ""જૂની બાબતો"" એ બાબતોનો ઉલ્લેખ કરે છે જે ખ્રિસ્તમાં વિશ્વાસ કરતા પહેલા વ્યક્તિની લાક્ષણિકતાઓ તરીકે વ્યક્તિઓમાં હતી.

See

અહીં ""જુઓ"" શબ્દ આપણને આશ્ચર્યજનક માહિતી કે જે હવે પછી આવનાર છે તે પર ધ્યાન આપવાનું સૂચન કરે છે.