gu_tn_old/2co/05/16.md

964 B

Connecting Statement:

ખ્રિસ્તના પ્રેમ અને મૃત્યુને લીધે, આપણે માનવ ધોરણો પ્રમાણે ન્યાય કરવો જોઈએ નહીં. ખ્રિસ્તના મૃત્યુ દ્વારા ઈશ્વર સાથે એકતાપૂર્વક રહેવું અને શાંતિ પ્રાપ્ત કરવી તથા ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું ન્યાયીપણા પ્રાપ્ત કરવું, તે બીજાઓને શીખવવા માટે અમને નિયુક્ત કરવામાં આવ્યા છે.

For this reason

પાઉલે હમણાં જ પોતાના બદલે ખ્રિસ્ત માટે જીવવા વિશે જે કહ્યું છે તેનો ઉલ્લેખ કરે છે.