gu_tn_old/2co/05/15.md

770 B

him who for their sake died and was raised

જેમણે તેમના ખાતર મૃત્યુ સહ્યું અને જેમને ઈશ્વરે ફરીથી જીવંત કર્યા અથવા ""ખ્રિસ્ત, જેઓ તેમના માટે મરણ પામ્યા અને જેમને ઈશ્વરે ઉઠાડ્યા

for their sake

શક્ય અર્થો છે કે ૧) આ શબ્દો ફક્ત ""મૃત્યુ પામેલા"" નો ઉલ્લેખ કરે છે અથવા ૨) આ શબ્દો ""મૃત્યુ પામેલા"" અને ""પુનરુત્થાન પામેલાઓ""નો ઉલ્લેખ કરે છે.