gu_tn_old/2co/05/13.md

538 B

if we are out of our minds ... if we are in our right minds

પાઉલ અને તેના સહકાર્યકરો વિષે બીજાઓ જે રીતે વિચારે છે તે વિશે પાઉલ વાત કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""જો લોકોને લાગે કે અમે ઘેલા છીએ ... જો લોકોને લાગે કે અમે સમજદાર છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)