gu_tn_old/2co/05/11.md

1.0 KiB

knowing the fear of the Lord

તે જાણીને કે પ્રભુનો ભય રાખવાનો અર્થ શું છે

we persuade people

શક્ય અર્થો છે કે ૧) ""સુવાર્તાના સત્યના લોકોને અમે સમજાવીએ છીએ"" અથવા ૨) ""અમે લોકોને સમજાવીએ છીએ કે અમે અધિકારયુક્ત પ્રેરિતો છીએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

What we are is clearly seen by God

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર સ્પષ્ટ રીતે જુએ છે કે આપણે કયા પ્રકારનાં લોકો છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

that it is also clear to your conscience

તેની તમને પણ ખાતરી છે