gu_tn_old/2co/05/10.md

718 B

before the judgment seat of Christ

ખ્રિસ્ત ન્યાય કરે તે પહેલાં

each one may receive what is due

દરેક વ્યક્તિ જેને લાયક છે તેને તે પ્રાપ્ત કરે.

the things done in the body

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""શારીરિક દેહમાં તેણે કરેલા કાર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

whether for good or for bad

કાં તો તે કાર્યો સારાં હતા અથવા ખરાબ