gu_tn_old/2co/05/07.md

450 B

we walk by faith, not by sight

અહીં ""ચાલવું"" એ ""જીવીત"" અથવા ""વર્તન"" માટે એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""આપણે વિશ્વાસ પ્રમાણે જીવીએ છીએ, આપણે જે જોઈએ છીએ તેના પ્રમાણે નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)