gu_tn_old/2co/05/05.md

535 B

who gave us the Spirit as a guarantee of what is to come

આત્માની વાત એ રીતે કરવામાં આવી છે જાણે કે તેઓ અનંત જીવન તરફની એક આંશિક ચુકવણી હતા. ૨ કરિંથીઓ ૧:૨૨માં તમે સમાન શબ્દસમૂહનો અનુવાદ કેવી રીતે કર્યો છે તે જુઓ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)