gu_tn_old/2co/05/03.md

521 B

by putting it on

અમારા સ્વર્ગીય નિવાસસ્થાન પર મૂકીને

we will not be found to be naked

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે નગ્ન હોઇશું નહીં” અથવા ""ઈશ્વર સમક્ષ અમે નગ્ન દેખાઈશું નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)