gu_tn_old/2co/03/15.md

1.5 KiB

But even today

આ વાક્ય એ સમયનો ઉલ્લેખ કરે છે કે પાઉલ કરિંથીઓને લખતો હતો.

whenever Moses is read

અહીં શબ્દ ""મૂસા"" જૂના કરારના નિયમને દર્શાવે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જ્યારે પણ કોઈ મૂસાનો નિયમ વાંચે છે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

a veil covers their hearts

અહીં ""હૃદયો"" શબ્દ લોકોના વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે, અને લોકો જૂના કરારને સમજવામાં અસમર્થ હોવાને એ રીતે રજૂ કરાયું છે જેમ કે એક ભૌતિક પડદો તેમની આંખોને ઢાંકી શકે છે તેમ તેમની પાસેનો એક પડદો તેઓના હ્રદયોને ઢાંકી દે છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ જે સાંભળી રહ્યા છે તે સમજી શકતા નથી"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])