gu_tn_old/2co/03/14.md

2.1 KiB

But their minds were closed

પણ તેઓના મન કઠણ થઈ ગયા હતા. પાઉલ ઈઝરાએલી લોકોના મનની વાતો તે પદાર્થો તરીકે બોલે છે જે બંધ અથવા સખત થઈ શકે છે. આ અભિવ્યક્તિનો અર્થ એ છે કે તેઓએ જે જોયું તે સમજી શક્યા નહીં. વૈકલ્પિક ભાષાંતર: ""પરંતુ ઈઝરાએલીઓ જે જોયું તે તેઓ સ્વયં સમજી શક્યા નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

For to this day

તે સમયે પાઉલ કરિંથીઓને લખતો હતો

when they read the old covenant, that same veil remains

જેમ ઈઝરાએલીઓ મૂસાના મુખ પરનો મહિમા જોઈ શકતા ન હતા કારણ કે તેણે પોતાનું મુખ પડદાથી ઢાંકી દીધુ હતુ, ત્યાં એક આત્મિક પડદો છે જે લોકોને જૂના કરારને વાંચતા હોય ત્યારે સમજતા રોકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

when they read the old covenant

જ્યારે તેઓ સાંભળે છે કે કોઈ જૂનો કરાર વાંચે છે

It has not been removed, because only in Christ is it taken away

અહીં ""તે"" શબ્દની બંને ઘટનાઓ ""સમાન પડદા"" નો ઉલ્લેખ કરે છે. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈ પણ પડદો દૂર કરતું નથી, કારણ કે ફક્ત ખ્રિસ્તમાં ઈશ્વર જ તેને દૂર કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)