gu_tn_old/2co/03/08.md

1.2 KiB

How much more glorious will be the service that the Spirit does?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે ""સેવા કે જે આત્મા કરે છે"" તે ""ઉત્પન્ન કરેલી સેવા"" કરતાં વધુ ગૌરવપૂર્ણ હોવી જ જોઈએ કારણ કે તે જીવન તરફ દોરી જાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તેથી આત્મા જે કરે છે તે સેવા વધુ ગૌરવપૂર્ણ હોવી જ જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the service that the Spirit does

આત્માનું સેવાકાર્ય. આ નવા કરારનો ઉલ્લેખ કરે છે, જેનો એક સેવક પાઉલ છે. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે જીવન આપે છે કારણ કે તે આત્મા પર આધારિત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)