gu_tn_old/2co/03/07.md

2.1 KiB

Connecting Statement:

પાઉલ નવા કરારની શ્રેષ્ઠતા અને સ્વતંત્રતા સાથે જૂના કરારના વિલીન ગૌરવનો વિરોધાભાસ કરે છે. વર્તમાન પ્રકટીકરણની સ્પસ્ટતા સાથે મૂસાએ તેના મુખ પર જે ઘૂંઘટ નાખ્યો હતો તેની તુલના પાઉલ કરે છે. મૂસાના સમયે, હવે જે પ્રગટ કરાયેલ છે તે વિશેનું ચિત્ર આછું અને અસ્પસ્ટ હતું.

Now the service that produced death ... came in such glory

પાઉલ ભારપૂર્વક જણાવે છે કે નિયમ મૃત્યુ તરફ દોરી જાય છે, તેમ છતાં તે ખૂબ જ ગૌરવવાળું હતુ. (જુઓ: rc://*/ta/man/translate/figs-irony)

the service that produced

મૃત્યુનું સેવાકાર્ય. આ જૂના કરારના નિયમનો ઉલ્લેખ કરે છે જે ઈશ્વરે મૂસા દ્વારા આપ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""સેવાકાર્ય જે મૃત્યુનું કારણ બને છે કારણ કે તે નિયમ પર આધારિત છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

engraved in letters on stones

અક્ષરો દ્વારા પથ્થરો પર કોતરાયેલ નિયમ. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેને ઈશ્વરે અક્ષરો દ્વારા પથ્થરમાં કોતર્યા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in such glory

ખૂબ મહિમામાં

This is because

તેઓ જોઈ શક્યા નહીં કારણ કે