gu_tn_old/2co/02/intro.md

1.5 KiB

૨ કરિંથીઓ ૦૨ સામાન્ય નોંધો

વિશેષ વિચારો

કઠોર લેખન

આ અધ્યાયમાં, પાઉલ તે પત્રનો ઉલ્લેખ કરે છે જે તેણે કરિંથીઓને અગાઉ લખ્યો હતો. તે પત્રમાં કઠોર અને સુધારાત્મક સ્વર હતો. પાઉલે લગભગ તે લખ્યો ત્યાર પછી અને આ પત્ર અગાઉ, તે પત્ર પ્રથમ કરિંથીઓ તરીકે જાણીતો થયો. પાઉલ સૂચવે છે કે મંડળીએ ભૂલ કરનાર સભ્યને ઠપકો આપવો જોઈએ. હવે તે વ્યક્તિ પ્રત્યે કૃપાળુ બનવા માટે પાઉલ તેઓને ઉત્સાહિત કરે છે. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/grace]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

આ અધ્યાયમાં અનુવાદની અન્ય સંભવિત મુશ્કેલીઓ

સુવાસ

એક મીઠી સુવાસ એ એક આનંદદાયક સુગંધ છે. શાસ્ત્ર ઘણીવાર એવી બાબતોનું વર્ણન કરે છે જે ઈશ્વરને આનંદદાયક સુવાસ આપે છે.