gu_tn_old/2co/02/17.md

1.4 KiB

who sell the word of God

શબ્દ અહીં “સંદેશ” માટેનું સર્વનામ છે. વૈકલ્પિક ભાષાંતર: “જે ઈશ્વરનો સંદેશ પ્રગટ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

purity of motives

શુદ્ધ હેતુઓ

we speak in Christ

અમે એ લોકોની જેમ બોલીએ છીએ કે જેઓ ખ્રિસ્તની સાથે જોડાયેલા છે અથવા “અમે ખ્રિસ્તના અધિકારથી બોલીએ છીએ”

as we are sent from God

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જેને મોકલ્યા છે તે લોકો તરીકે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

in the sight of God

પાઉલ અને તેના સહકર્મીઓ ઈશ્વર તેમને જોઈ રહ્યાં છે તે સભાનતા સાથે સુવાર્તા પ્રગટ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમે ઈશ્વરની સમક્ષ બોલતા હોઈએ તેમ” (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)