gu_tn_old/2co/02/15.md

926 B

we are to God the sweet aroma of Christ

પાઉલ તેની સેવાની વાત કરે છે જેમ કે તે કોઈ દહનીયાર્પણ હોય કે જેને કોઈ વ્યક્તિ ઈશ્વરને અર્પણ કરતું હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the sweet aroma of Christ

શક્ય અર્થો છે કે ૧) “મીઠી સુગંધ જે ખ્રિસ્તનું જ્ઞાન છે” અથવા ૨) “મીઠી સુગંધ જે ખ્રિસ્ત આપે છે.”

those who are saved

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જેમને ઈશ્વરે બચાવ્યા છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)