gu_tn_old/2co/02/12.md

1.2 KiB

Connecting Statement:

પાઉલને ત્રોઆસ અને મકદોનિયામાં સુવાર્તા પ્રચાર કરવાની જે તકો મળી હતી તે કહેવા દ્વારા કરિંથના વિશ્વાસીઓને પ્રોત્સાહિત કરે છે.

A door was opened to me by the Lord ... to preach the gospel

પાઉલ સુવાર્તા પ્રચાર કરવાની તેની તકની વાત કરે છે જેમ કે તે કોઈ દરવાજો હોય જેમાંથી પસાર થવાની તેને મંજૂરી મળી હોય. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પ્રભુએ મારા માટે દરવાજો ખોલ્યો ... સુવાર્તા પ્રચાર કરવા માટે” અથવા “પ્રભુએ મને તક આપી ... સુવાર્તા પ્રચાર કરવા માટે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])