gu_tn_old/2co/02/10.md

610 B

it is forgiven for your sake

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “તે મેં તમારા લીધે માફ કર્યું છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

forgiven for your sake

શક્ય અર્થો છે કે ૧) તમારા માટે મારા પ્રેમને કારણે ક્ષમા આપી છે” અથવા ૨) “તમારા લાભને માટે ક્ષમા આપી છે.”