gu_tn_old/2co/02/08.md

691 B

Connecting Statement:

પાઉલ કરિંથની મંડળીને તેઓએ જે વ્યક્તિને સજા કરી હોય તેના પ્રત્યે પ્રેમ બતાવવા અને ક્ષમા કરવા પ્રોત્સાહિત કરે છે. તે લખે છે કે, તેણે પણ તેને ક્ષમા કરી દીધું છે.

publicly affirm your love for him

આનો અર્થ છે કે તેઓ સર્વ વિશ્વાસીઓની હાજરીમાં આ માણસ માટે તેમના પ્રેમની પુષ્ટિ કરે.