gu_tn_old/2co/02/07.md

514 B

he is not overwhelmed by too much sorrow

આનો અર્થ છે કે તીવ્ર શોકના લીધે અતિ ભાવનાત્મક પ્રતીભાવ. આ સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “અતિશય શોક તેને હકારાત્મક રીતે પ્રભાવિત કરતો નથી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)