gu_tn_old/2co/02/06.md

630 B

This punishment of that person by the majority is enough

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. “સજા” શબ્દનો અનુવાદ ક્રિયાપદના ઉપયોગથી થઈ શકે છે. વૈકલ્પિક ભાષાંતર: “એવા માણસને બહુમતીથી શિક્ષા કરવામાં આવી છે તે બસ છે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-abstractnouns]])

is enough

પર્યાપ્ત છે