gu_tn_old/2co/02/04.md

520 B

from great affliction

અહીં “દુ:ખ” શબ્દ ભાવનાત્મક પીડાનો ઉલ્લેખ કરે છે.

with anguish of heart

અહીં “હ્રદય” શબ્દ ભાવનાઓના સ્થાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અતિશય શોક સાથે” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

with many tears

ઘણાં આંસુઓ સાથે