gu_tn_old/2co/02/01.md

871 B

Connecting Statement:

તેઓના માટે તેના વધુ પ્રેમને કારણે, પાઉલ તે સ્પષ્ટ કરે છે કે તેના પ્રથમ પત્રમાં તેણે તેઓને આપેલ ઠપકો, (અનૈતિકતાના પાપનો તેઓ સ્વીકાર કરે તે માટેનો ઠપકો) તેના માટે સાથે સાથે કરિંથમાંની મંડળીના લોકો તથા અનૈતિક માણસ માટે પીડાનું કારણ બન્યો.

I decided for my own part

મેં નિર્ણય લીધો

in painful circumstances

તમારા માટે પીડાનું કારણ બની શકે તેવા સંજોગો વિશે