gu_tn_old/2co/01/24.md

558 B

we are working with you for your joy

અમે તમારી સાથે કાર્ય કરી રહ્યા છીએ કે જેથી તમને આનંદ થાય

stand in your faith

“ઊભા રહેવું” શબ્દ, કોઈ એવી વસ્તુનો ઉલ્લેખ કરી શકે છે જે બદલાતી નથી. વૈકલ્પિક ભાષાંતર: “તમારા વિશ્વાસમાં અડગ રહો” (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)