gu_tn_old/2co/01/22.md

1.4 KiB

he set his seal on us

પાઉલ કહે છે કે ઈશ્વર બતાવે છે કે અમે તેમના છીએ જેમ કે ઈશ્વરે અમારા પર કોઈ નિશાની જેવુ ચિહ્ન કર્યું હોય કે અમે તેમના છીએ. વૈકલ્પિક ભાષાંતર: “તેમણે તેમના માલિકીપણાની નિશાની અમારા પર કરી છે” અથવા “તેમણે બતાવ્યું છે કે અમે તેમના છીએ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

gave us the Spirit in our hearts

અહીં “હ્રદયો” શબ્દ વ્યક્તિના આંતરિક ભાગનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: “અમ પ્રત્યેકમાં રહેવા સારું તેમણે તેમનો આત્મા અમને આપ્યો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

the Spirit ... as a guarantee

આત્માની વાત તે રીતે કહેવામા આવે છે જાણે કે તે અનંત જીવન તરફ આંશિક પ્રથમ ચૂકવણી હોય. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)