gu_tn_old/2co/01/21.md

857 B

God who confirms us with you

શક્ય અર્થો છે કે ૧) “આપણે ખ્રિસ્તમાં છીએ તે કારણથી ઈશ્વર, ખ્રિસ્તમાં એકબીજા સાથેના આપણા સ્થિર સંબંધની પુષ્ટિ કરે છે” અથવા ૨) “ઈશ્વર કે જે ખ્રિસ્ત સાથે અમારા અને તમારા બંનેના સંબંધની પુષ્ટિ કરે છે.”

he anointed us

શક્ય અર્થો છે કે ૧) “તેમણે અમને સુવાર્તા પ્રચાર કરવા મોકલ્યા” અથવા ૨) “તેમણે અમને તેમના લોકો થવાને પસંદ કર્યા.”