gu_tn_old/2co/01/17.md

2.2 KiB

was I hesitating?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કરિંથીઓની મુલાકાત લેવા માટેનો તેનો નિર્ણય ખાતરીપૂર્વકનો હતો. આ પ્રશ્નનો અપેક્ષિત ઉત્તર ના છે. વૈકલ્પિક ભાષાંતર: “હું ખચકાતો ન હતો.” અથવા “મને મારા નિર્ણય પર ભરોસો હતો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do I plan things according to human standards ... at the same time?

પાઉલ આ પ્રશ્નનો ઉપયોગ ભાર મૂકવા માટે કરે છે કે કરિંથીઓની મુલાકાત લેવા માટેની તેની યોજનાઓ પ્રમાણિક હતી. વૈકલ્પિક ભાષાંતર: “પ્રવૃત્તિઓનું આયોજન હું માનવ ધોરણો અનુસાર કરતો નથી ... તે જ સમયે” (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Do I plan things ... so that I say ""Yes, yes"" and ""No, no"" at the same time?

આનો અર્થ એ છે કે પાઉલે એક જ સમયે તે બંને બાબતો નથી કહેતો કે તે મુલાકાત લેશે અને તે મુલાકાત લેશે નહીં. “હા” અને “ના” શબ્દો ભાર મૂકવા માટે પુનરાવર્તિત થયા છે. વૈકલ્પિક ભાષાંતર: “હું પ્રવૃતિઓનું આયોજન કરતો નથી ... જેથી એક જ સમયે હું કહું કે ‘હા, હું ચોક્કસ મુલાકાત લઈશ’ અને તે જ સમયે હું કહું કે ‘ના, હું ચોક્કસ મુલાકાત લઈશ નહીં!’” (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-doublet]])