gu_tn_old/2co/01/06.md

993 B

But if we are afflicted

અહીં “અમે” શબ્દ પાઉલ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે, પરંતુ કરિંથીઓનો નહીં. આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “પરંતુ જો લોકો અમને દુઃખ આપે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

if we are comforted

આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “જો ઈશ્વર અમને દિલાસો આપે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

Your comfort is working effectively

તો તે તમારા અસરકારક દિલાસાના અનુભવને અર્થે છે.