gu_tn_old/1ti/06/21.md

801 B

they have missed the faith

પાઉલ ખ્રિસ્ત પરના વિશ્વાસ વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે લક્ષ્ય હોય જે તરફ નિશાન રાખવું જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""તેઓ ખરા વિશ્વાસને સમજ્યા નથી કે માન્યો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

May grace be with you

ઈશ્વર તમો સર્વને કૃપા આપો. ""તમો"" એ બહુવચન છે અને સમગ્ર ખ્રિસ્તી સમુદાયનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)