gu_tn_old/1ti/06/17.md

1.2 KiB

Tell the rich

અહીંયા ""ધનવાન"" નામમાત્ર વિશેષણ છે. તેને વિશેષણ તરીકે દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ધનવાન છે તેઓને કહે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-nominaladj)

in riches, which are uncertain

ઘણી વસ્તુઓ જેની માલિકી તેઓ ધરાવે છે તેઓને તેઓ ગુમાવી શકે છે. અહીંયા સંદર્ભ ભૌતિક પદાર્થોનો છે.

all the true riches

સર્વ વસ્તુઓ કે જે આપણને ખરેખર ખુશ કરશે. અહીંયા સંદર્ભ ભૌતિક વસ્તુઓનો સમાવેશ કરી શકે છે, પરંતુ તે મહદઅંશે પ્રેમ, આનંદ, અને શાંતિપૂર્ણ સ્થિતિને દર્શાવે છે જેને લોકો ભૌતિક વસ્તુઓ દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.