gu_tn_old/1ti/06/04.md

2.3 KiB

he is proud ... He has an unhealthy interest

અહીંયા ""તે"" સામાન્ય રીતે એવા કોઈકનો ઉલ્લેખ કરે છે જે ખરું નથી તે શીખવે છે. તેને સ્પષ્ટ કરવા, જેમ યુએસટીમાં છે તેમ તમે ""તે"" અને ""તેઓ"" તરીકે અનુવાદિત કરી શકો છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-genericnoun)

understands nothing

ઈશ્વરના સત્ય વિશે કશું જ સમજતા નથી

He has an unhealthy interest in controversies and arguments

નકામી દલીલોમાં પ્રવૃત્ત રહેનાર લોકો વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તેઓ બીમાર હોય અને આ પ્રકારે વાતો કરવા માટે વિવશતા અનુભવતા હોય. આવા લોકો વાદવિવાદ કરવા ખૂબ જ ઉત્સુક હોય છે, અને સહમત થવા માટે તેઓ સહેજ પણ ઈચ્છુક હોતા નથી. વૈકલ્પિક ભાષાંતર: ""તે માત્ર વાદવિવાદ કરવા ઈચ્છે છે"" અથવા ""તે દલીલો કરવાની પ્રબળ ઈચ્છા ધરાવે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

controversies and arguments about words that result in envy

શબ્દો વિશેના વિવાદો અને દલીલો, અને આ વિવાદો અને દલીલો અદેખાઈમાં પરિણમે છે

about words

શબ્દોના અર્થ વિશે

strife

વાદવિવાદો, લડાઈઓ

insults

લોકો એકબીજા વિશે ખોટી રીતે ખરાબ બાબતો કહેતા હોય છે

evil suspicions

લોકો એવું અનુભવતા હોય છે કે બીજા લોકો તેમની સાથે દુષ્ટતા કરવા ઈચ્છે છે