gu_tn_old/1ti/05/intro.md

876 B

1 તિમોથી 05 સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

માન તથા આદર

પાઉલ જુવાન ખ્રિસ્તીઓને વૃદ્ધ ખ્રિસ્તીઓને માન તથા આદર આપવા ઉત્તેજન આપે છે. વિવિધ સંસ્કૃતિઓમાં અલગ અલગ રીતે વૃદ્ધ લોકોને માન તથા આદર આપવામાં આવે છે.

વિધવાઓ

પ્રાચીન પૂર્વની નજીક, વિધવાઓ માટે કાળજી લેવી તે અગત્યનું હતું, કારણ કે તેઓ પોતાનું પૂરું પાડી શકે એમ ન હતાં.