gu_tn_old/1ti/05/24.md

2.1 KiB

The sins of some people are openly known

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""કેટલાક લોકોની પાપી કરણીઓ દેખીતી છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they go before them into judgment

ન્યાય માટે તે લોકોની આગળ તેઓની પાપી કરણીઓ જાય છે. પાપી કરણીઓ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે હલનચલન કરતી હોય. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તેઓની પાપી કરણીઓ એટલી હદે પ્રત્યક્ષ છે કે બીજું કોઈ તેમની વિરુદ્ધમાં સાક્ષી આપે તે પહેલા સર્વ જાણશે કે તેઓ દોષિત છે અથવા 2) તેઓની પાપી કરણીઓ પુરાવા છે, અને ઈશ્વર હાલ જ તેઓનો ન્યાય કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

But some sins follow later

પરંતુ કેટલીક પાપી કરણીઓ લોકોને પાછળથી અનુસરે છે. પાપી કરણીઓ વિશે પાઉલ એ રીતે વાત કરે છે જાણે કે તે હલનચલન કરતી હોય. શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તિમોથી અને ખ્રિસ્તી સમુદાય ચોક્કસ પાપી કરણીઓ વિશે જાણશે નહીં, સિવાય કે પાછળથી તેની જાણ થાય અથવા 2) કેટલીક પાપી કરણીઓનો ન્યાય ઈશ્વર અંતિમ ન્યાયકાળ સુધી કરશે નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)