gu_tn_old/1ti/05/23.md

543 B

You should no longer drink water

પાઉલનો અર્થ સૂચિત છે કે તિમોથીએ કેવળ પાણી જ ન પીવું. દવા તરીકે પાઉલ દ્રાક્ષારસનો ઉપયોગ કરવાનું તિમોથીને કહી રહ્યો છે. તે વિસ્તારનું પાણી વારંવાર બિમારીનું કારણ બનતું હતું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)