1.3 KiB
1.3 KiB
the chosen angels
આનો અર્થ દૂતો કે જેને ઈશ્વરે અને ઈસુએ તેમની સેવા કરવા ખાસ રીતે પસંદ કર્યા છે.
to keep these commands without partiality, and to do nothing out of favoritism
પક્ષપાત"" અને ""તરફદારી"" શબ્દોનો મૂળ અર્થ એકસરખો જ થાય છે. પાઉલ ભાર મૂકી રહ્યો છે કે તિમોથીએ સર્વનો પ્રમાણિકપણે અને ઉચિત ન્યાય કરવો જોઈએ. વૈકલ્પિક ભાષાંતર: ""આ નિયમોને કોઈની સાથે પક્ષપાત કે તરફદારી રાખ્યા વિના પાળવા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)
these commands
શક્ય અર્થ આ પ્રમાણે છે 1) તે પાઉલે જે નિયમો હમણાં જ તિમોથીને કહ્યા તેનો ઉલ્લેખ કરે છે અથવા 2) તે પાઉલ જે નિયમો તિમોથીને કહેવાનો છે તેનો ઉલ્લેખ કરે છે.