gu_tn_old/1ti/05/18.md

1.8 KiB

For the scripture says

આ વ્યક્તિકરણ છે જેનો અર્થ એ છે કે શાસ્ત્રમાં તેના વિશે કોઈકે લખ્યું છે. વૈકલ્પિક ભાષાંતર: ""માટે આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ કે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-personification)

You shall not put a muzzle on an ox while it treads the grain

પાઉલ આ અવતરણને રૂપક તરીકે વાપરી રહ્યો છે જેનો અર્થ એ છે કે મંડળીના આગેવાનો ખ્રિસ્તી સમુદાય તરફથી તેમના કામને માટે વેતન મેળવવા હક્કદાર છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

muzzle

જ્યારે પ્રાણી કામ કરતું હોય ત્યારે તેને ખાતા રોકવા માટે તેના મોઢે બાંધવામાં આવતી શીકી (જુઓ: rc://*/ta/man/translate/translate-unknown)

treads the grain

અને જ્યારે દાંડીઓને અનાજથી અલગ કરવા માટે બળદ કાપેલા અનાજ ઉપર ચાલે છે અથવા અનાજને કાપવા માટે કોઈ ભારે પદાર્થ ખેંચે છે ત્યારે તે ""અનાજ કાપે છે."" કામ કરતાં સમયે બળદને કેટલુક અનાજ ખાવાની છૂટ આપવામાં આવતી હતી.

is worthy of

હકદાર છે