gu_tn_old/1ti/05/17.md

1.5 KiB

Connecting Statement:

પાઉલ ફરીથી કેવી રીતે વડીલો (આગેવાનો) સાથે વ્યવહાર કરવો જોઈએ તે વિશે વાત કરે છે અને ત્યારબાદ તિમોથીને કેટલીક વ્યક્તિગત સૂચનાઓ આપે છે.

Let the elders who rule well be considered worthy

આને સક્રિય સ્વરૂપમાં દર્શાવી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""વડીલો કે જેઓ સારાં આગેવાન છે તેઓને સર્વ વિશ્વાસીઓએ માનપાત્ર ગણવા જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

double honor

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) ""સન્માન અને વેતન"" અથવા 2) ""બીજાઓ કરતાં વિશેષ આદર

those who work with the word and in teaching

પાઉલ વચન વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે એક પદાર્થ હોય અને જેની સાથે વ્યક્તિ કામ કરી શકતો હોય. વૈકલ્પિક ભાષાંતર: ""જેઓ ઈશ્વરના વચનનો બોધ કરે છે અને શિક્ષણ આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)